ભાયંદરની ઘટનામાં નીચે પડેલો મોબાઈલ મેળવવાના પ્રયાસમાં જીવ ગયો
પ્રકાશ બાંભરોલિયા
તરફથી
મુંબઈ, તા. 10 : ભાયંદર (પૂર્વ)ના નવઘર રોડ પર આજે સવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. એક બારીની બહાર એક વ્યક્તિનો માથા વિનાનો ગ્રીલમાં અટવાઈ ગયેલો મૃતદેહ જોવા મળતાં ખળભળાટ મચી ગયો.....