• સોમવાર, 11 મે, 2026

તામિલનાડુમાં `વિજયરાજ'

ચેન્નાઇ, તા. 10 : પશ્ચિમ બંગાળ બાદ તામિલનાડુ પણ રવિવારે ઐતિહાસિક નેતૃત્વ પરિવર્તનનું સાક્ષી બન્યું હતું. ચાર દિવસની રાજકીય ખેંચતાણ અને બહુમતી માટે સંઘર્ષના અંતે વિજય મેળવતાં થલાપતિ વિજય આખરે આજે.....