• સોમવાર, 11 મે, 2026

રિક્ષા-ટૅક્સીચાલકોને મરાઠી શીખવવા ગોરગામમાં કાર્યશાળા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા.10 : મુંબઈમાં અૉટો અને રિક્ષાચાલકોને મરાઠી બોલતા શીખવવા માટે આજે ગોરેગામમાં અણ્ણાભાઉ સાઠે ક્રીડા સંકુલમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં મરાઠી ભાષા બોલવાનું શીખવતી.....