વિક્રમી 29મી વખત ખિતાબ કબજે કર્યો
બાર્સિલોના, તા. 11
: એફસી બાર્સિલોના ટીમે અલ ક્લાસિકો મુકાબલામાં રિયલ મેડ્રિડ ટીમને 2-0 ગોલથી હાર આપીને
લા લીગાનો ખિતાબ પોતાનાં નામે કર્યો હતો. બાર્સિલોના ટીમે 29મી વખત લા લીગા ખિતાબ કબજે
કર્યો છે. આ મેચમાં રિયલ મેડ્રિડ ટીમ તેના ત્રણ મુખ્ય ખેલાડી વિના ઉતરી હતી. એમ્બાપે
સ્નાયૂ ખેંચાઈ જવાથી રમ્યો ન....