• શનિવાર, 04 મે, 2024

કુંભાણીનું ફોર્મ રદ થતાં કૉંગ્રેસને ઝટકો

ડમી ઉમેદવારનું નામાંકન પણ રદ

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 21 : લોકસભાની ચૂંટણીનો સૌથી મોટો હાઇવોલ્ટેજ ડ્રામા આજે સુરતમાં ભજવાયો હતો. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર રદ થતાં કોંગ્રેસ સહિત રાજકીય ગલિયારામાં ખળભળાટ મચી ગયો છે. સાથે નીલેશ કુંભાણીના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું પણ રદ થતાં સુરત....