• શનિવાર, 04 મે, 2024

ગુજરાતીઓ માટે તો વડા પ્રધાનપદના ઉમેદવાર મોદી એટલું જ પૂરતું છે   

હૃષીકેશ વ્યાસ તરફથી

અમદાવાદ, તા. 21 : ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો માટે એક તબક્કામાં 7મી મેના રોજ ચૂંટણી યોજાશે. ગત 2019માં યોજાયેલી ચૂંટણી દરમ્યાન રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 4.51 કરોડ જેટલી હતી. જેમાંથી 64.51 ટકા અર્થાત 2.91 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ભાજપને....