કલેક્ટર, પોલીસવડાની બદલી : ડીસીપી, કમાન્ડન્ટ બરતરફ
ભુવનેશ્વર, તા.
29 : પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રામાં રવિવારની બપોરે ચારેક વાગ્યાના અરસામાં અચાનક
નાસભાગ મચી હતી. આ દુર્ઘટનામાં ત્રણ શ્રદ્ધાળુનાં મૃત્યુ થઈ ગયાં હતાં અને અન્ય 50
ઘાયલ થઈ ગયા હતા. મુખ્યપ્રધાન મોહનચરણ માઝીએ ભગવાન જગન્નાથના ભક્તોની માફી માગી હતી
અને અધિકારીઓ સામે.....