મન કી બાતમાં વડા પ્રધાને વિવિધ મુદ્દા ચર્ચ્યા
નવી દિલ્હી, તા.
29 : કટોકટીના સમયમાં લોકોને ત્રાસદી ભોગવવી પડી, કઠોર યાતનાઓમાંથી પસાર થવું પડયું.
તેમના પર અમાનવીય અત્યાચાર થયા, પણ અંતમાં જનતાની જીત થઈ અને કટોકટી લાદવાવાળાઓની હાર
થઈ તેમ મન કી બાતના 123મા મણકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. મોદીએ દેશને
સંબોધતાં કહ્યું હતું કે.....