• મંગળવાર, 01 જુલાઈ, 2025

દેશભરમાં અઠવાડિયા અગાઉ છવાયું ચોમાસું

દિલ્હીથી રાજસ્થાન સુધી વરસાદનું એલર્ટ : ઝારખંડ, ઓરિસ્સામાં અતિભારે વરસાદની આગાહી

નવી દિલ્હી, તા. 29 : દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના મોટા હિસ્સામાં હળવાથી મધ્યમ વરસાદ વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે નેઋત્યના ચોમાસાએ પૂરા દેશને કવર કરી લીધો છે. નક્કી સમય કરતા 8 દિવસ પહેલા જ ચોમાસું પૂરા દેશમાં છવાયું છે. સામાન્ય રીતે આઠમી જુલાઈ સુધીમાં ચોમાસું પૂરા દેશમાં.....