• મંગળવાર, 01 જુલાઈ, 2025

ભારત હુમલો કરશે તો નિર્ણાયક જવાબ : મુનીરે પોત પ્રકાશ્યું

કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ 

પાકિસ્તાન શાંતિપ્રિય અને જવાબદાર દેશ હોવાની શેખી

ઈસ્લામાબાદ, તા.29: પાકિસ્તાનનાં સેનાપ્રમુખ જનરલ આસિમ મુનીરનું ફરી એકવાર ભારત વિરોધી પોત પ્રકાશ્યું છે. મુનિરે કાશ્મીરને પાકિસ્તાનનાં ગળાની નસ ગણાવી ભારતને લુખ્ખી ધમકી આપતા કહ્યું હતું કે, જો ભારત ભવિષ્યમાં કોઈ હુમલો કરશે તો પાકિસ્તાન તેનો નિર્ણાયક જવાબ.....