• મંગળવાર, 01 જુલાઈ, 2025

`મહાયુતિ' સરકારે પ્રાથમિક શાળામાં ત્રણ ભાષાનો આદેશ પાછો ખેંચ્યો

ભાષાના મુદ્દે ઉદ્ધવ ઠાકરે રાજકારણ રમી રહ્યાનો મુખ્ય પ્રધાનનો આક્ષેપ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રની શાળામાં પહેલાથી પાંચમા ધોરણમાં હિન્દી ભાષા ભણાવવાના નિર્ણયને રદ કરવાનો નિર્ણય પ્રધાનમંડળની આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. વિધાનગૃહોના ચોમાસું અધિવેશનની પૂર્વ સંધ્યાએ યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, શાળામાં ત્રણ ભાષાની નીતિ અંગેના.....