ઋતબ્રત બેનરજી વિરોધ પક્ષના નેતાપદે યથાવત્
નવી દિલ્હી, તા. 11 : વિધાનસભા બાદ રાજ્યસભામાં પણ રકાસ સર્જાતાં તૃણમૂલના ટુકડે-ટુકડા
થવાની સ્થિતિએ મમતા બેનર્જીની મુશ્કેલી વધારી દીધી છે. ગુરુવારે ટીએમસીમાંથી રાજ્યસભા
સાંસદ પ્રકાશ ચીક બડાઇક અને અભિનેત્રી - સાંસદ કોયલ મલ્લિકે પોતાના પદ ઉપરથી રાજીનામું
આપી દીધું હતું. આમ ચાર દિવસમાં કુલ ચાર....