ફ્રાન્સના પ્રમુખ સાથે સંયુક્ત રીતે `ભારત ઇનોવેટ્સ' કાર્યક્રમનું કર્યું ઉદ્ઘાટન
પેરિસ, તા.14 : વડાપ્રધાન નરેદ્ર મોદી હાલમાં ફ્રાન્સ અને સ્લોવાકિયાની યાત્રા
પર છે, જ્યાં જી7 શિખર સંમેલન પહેલાં તેમણે ફ્રાન્સના નીસ શહેરમાં રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ
મેક્રોન સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે યોજાયેલી
આ બેઠકમાં બંને નેતાઓએ સંયુક્ત રીતે 'ભારત ઈનોવેટ્સ' કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું....