§ બંને દેશ વચ્ચેની સમજૂતીની વિગતો આવી સામે : ઈરાનને મળશે 25 અબજ ડૉલર : અણુ કાર્યક્રમ સ્થગિત થશે
નવી દિલ્હી, તા. 14 : શાંતિ કરારને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી
રહેલા તણાવનો અંત આવી રહ્યો હોય તેવું લાગે છે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરારનો
ડ્રાફ્ટ સામે આવ્યો છે, જેમાં પરમાણુ કાર્યક્રમથી લઈને તેલ વેપાર, હોર્મુઝ માર્ગ અને
અમેરિકા દ્વારા સ્થગિત અબજો ડોલર જેવા અનેક મુખ્ય મુદ્દાઓ પર....