રશિયામાં મંદી અને અમેરિકી શિપમેન્ટમાં કમજોરીનો ફાયદો ભારતીય રિફાઈનરોને મળ્યો
નવી દિલ્હી, તા. 6 : મધ્ય પૂર્વમાં ઘર્ષણથી દુનિયાભરમાં તેલ-ગેસની સપ્લાય ઉપર અસર પડી છે. ભારતમાં પણ અસર જોવા મળી છે પણ સરકારના પ્લાન-બી હેઠળ આયાતના સ્થળમાં વિવિધતા અને દેશમાં ઉત્પાદન વધારવાના પગલાથી અસર ઓછી રહી છે. આટલું જ નહી ભારત બીજા દેશને પણ તેલ સપ્લાય કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વોર્ટેક્સાના આંકડાના હવાલાથી એક....