વિજયાદશમીએ સંબોધન : સમસ્યાઓ તો હોય અને આંદોલનો પણ થાય જ, આંદોલનો સમસ્યાના ઉકેલ માટે હોવા જોઈએ
નવી દિલ્હી, તા.20: રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં સંઘના વિજયાદશમી ઉત્સવને સંબોધિત
કરતાં કહ્યું હતું કે ભારતને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું
કે વૈશ્વિક શક્તિઓએ ભારતને નિશાન બનાવ્યું છે અને રીજીમ ચેન્જ (સત્તા પરિવર્તન)ના નામે
પોતાનો સ્વાર્થ સાધવા માગે....