• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

રાહુલ ગાંધી વિયતનામ પ્રવાસે : ભાજપનો કટાક્ષ, થાકી ગયા...

નવી દિલ્હી, તા.20: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ચાર દિવસ માટે વિયતનામ પ્રવાસે રવાના થયા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે તહેવારોના સપ્તાહને ધ્યાનમાં રાખીને વિપક્ષી ઈન્ડિયા ગઠબંધને દિલ્હીમાં પોતાના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે. છેલ્લા બે અઠવાડિયાથી રાહુલ ગાંધી.....