અમેરિકાના વિદેશપ્રધાને ક્રૂડ અૉઈલ શુદ્ધ કરવાની ભારતની ક્ષમતાને વખાણી
નવી દિલ્હી, તા.20: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ત્રણ દિવસની સત્તાવાર ભારત મુલાકાતના ભાગરૂપે આજે મુંબઈ પહોંચી ગયા હતાં અને ત્યાં હોટેલ તાજ મહેલ પેલેસમાં ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર.....