• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ ટૂંક સમયમાં?

ભારતની યાત્રાના એક દિવસ પહેલાં અમેરિકી વિદેશપ્રધાનનું મહત્ત્વનું વિધાન

નવીદિલ્હી, તા.19: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી અંગે ખૂબ મહત્ત્વની વિગતો બહાર આવી રહી છે. અમેરિકાનાં વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આજે કહ્યું હતું કે, બન્ને દેશ હવે ટ્રેડ ડીલને આખરી ઓપ આપવાની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. રુબિયોએ ઈઝ્બેકિસ્તાનનાં સમરકંદમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે,....