• સોમવાર, 17 જૂન, 2024

રિઝર્વ બૅન્ક સરકારને રૂા. 2.11 લાખ કરોડનું રેકોર્ડ ડિવિડન્ડ ચૂકવશે

ગયા વર્ષ કરતાં ડિવિડન્ડની રકમ 140 ટકા વધારે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયાની આજે મળેલી બોર્ડ મિટિંગમાં નાણાકીય વર્ષ 2023-24 માટે સરકારને ડિવિડન્ડ તરીકે રેકોર્ડ રૂા. 2.11 લાખ કરોડ ચૂકવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ગયા વર્ષ કરતાં રકમ 140 ટકા વધારે છે. વર્ષ 2022-23 માટે રિઝર્વ બૅન્કએ સરકારને ડિવિડન્ડ તરીકે રૂા. 87,416 કરોડ 

ચૂકવ્યા હતા. રિઝર્વ બૅન્ક દર વર્ષે સરપ્લસ ઈન્કમમાંથી અમુક....