• મંગળવાર, 08 જુલાઈ, 2025

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અધ્ધરતાલ

અમેરિકા સાથે વેપાર કરારની કોઈ સંભાવના નથી?

નવીદિલ્હી,તા.7: અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ટેરિફ ફતવાની અવધિ તો એક માસ લંબાઈ ગઈ છે પણ ભારત અને અમેરિકા વચ્ચે વચલો માર્ગ કાઢવા માટે વેપાર સંધિની વાટાઘાટોમાં વિક્ષેપ સર્જાયો છે. સૂત્રોનાં કહેવા અનુસાર હવે વાર્તાલાપનો કોઈ તબક્કો બાકી નથી. ભારતે અમેરિકાને સ્પષ્ટ જણાવી દીધું છે કે, આ ડીલ હવે ત્યારે જ થશે જ્યારે.....