• મંગળવાર, 08 જુલાઈ, 2025

હિન્દુ હોવાનો ગર્વ : થરૂર

નવી દિલ્હી, તા.2 કોંગ્રેસનાં સાંસદ શશિ થરૂરે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને હિન્દુ હોવા ઉપર ગૌરવની વાત કરી છે. આ વીડિયોમાં તેઓ હિન્દુ ધર્મ વિશે વાત કરતા દેખાય છે. તેઓ કહે છે કે, મને હિન્દુ હોવાનો ગર્વ છે. તેમણે હિન્દુ ધર્મને 33 કરોડ દિવ્ય રૂપોની આસ્થા અને સ્વીકૃતિમાં નિહિત ધર્મ ગણાવ્યો....