• મંગળવાર, 08 જુલાઈ, 2025

વીસ વર્ષ નાની અભિનેત્રી સાથે રૉમાન્સ કરનાર રણવીર સિંહ ટ્રોલ

હાલમાં બૉલીવૂડની ફિલ્મમાં હીરો પોતાનાથી અડધી ઉંમરની હીરોઈન સાથે રોમાન્સ કરતાં જોવા મળે છે. અક્ષય કુમાર, સલમાન ખાન બાદ હવે આ બાબતે રણવીર સિંહ ટ્રોલ થયો છે. રણવીરની આગામી ફિલ્મ ધુરંધરનું ટીઝર બહાર પડયું છે જેમાં તેની સાથે અભિનેત્રી સારા અર્જુન છે. સારા અને રણવીરની વયમાં વીસ વષનું અંતર......