નવી દિલ્હી, તા. 7 : મુંબઈમાં મરાઠી ન બોલવા ઉપર હિંદી ભાષીઓ સાથે મારામારીનો મુદ્દો હવે રાજકીય બન્યો છે. તમામ પક્ષો રાજ ઠાકરે અને તેની પાર્ટીને ઘેરી રહ્યા છે. ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એમએનએસ ચીફ રાજ ઠાકરેને બિહાર આવવાનો પડકાર ફેંક્યો છે. નિશિકાંત દુબેએ કહ્યું છે કે, જો રાજ ઠાકરેમાં હિંમત હોય તો......