વોશિંગ્ટન, તા.7: અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મિત્રતા ખતમ થતા ટોચના કારોબારી એલન મસ્કે નવો રાજકીય પક્ષ રચવાની ઘોષણા કરી હતી. આ મુદે પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે મસ્કની પાર્ટીને બકવાસ ગણાવી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, મસ્કની ગાડી પાટેથી ઉતરી ચૂકી છે. મસ્કની ત્રીજા પક્ષની જાહેરાત વિશે સવાલનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું હતું કે.....