• મંગળવાર, 08 જુલાઈ, 2025

ઉદયપુર ફાઈલ્સ : કનૈયાલાલ સાહુ હત્યાકાંડ પરની ફિલ્મ વિવાદમાં સપડાઈ

ઉદયપુરના કનૈયાલાલ સાહુની થયેલી હત્યા પર આધારિત ફિલ્મ ઉદયુપર ફાઈલ્સનો વિરોધ શરૂ થયો છે. મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા-એ-હિન્દ અને અૉલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલે મુંબઈ, ગુજરાત અને દિલ્હી હાઈ કોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ અરજી કરી છે. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકનું કહેવું છે કે તેમને મારી નાખવાની ધમકી મળી.....