રાજકોટ, તા. 7 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહની શરૂઆત સુધારા સાથે થઈ હતી. સોમવારે દિવસની શરૂઆતમાં હરીફ તેલમાં નરમાઈથી વાયદો ઘટયો હતો. જોકે ક્રૂડતેલમાં મજબૂતાઈનો ટેકો મળતા અંતે વાયદો વધીને બંધ થયો હતો. પામતેલનો સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ 8 રીંગીટ વધીને 4070ની સપાટીએ બંધ થયો.....