થોડા દિવસ અગાઉ આવેલી વેબ સિરીઝ પંચાયત -4ને જોયા બાદ તેની પાંચમી સિઝનની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. પાંચમી સિઝન આવશે કે નહીં અને કેટલો સમય લાગશે જેવા સવાલો સોશિયલ મીડિયા પર પૂછાઈ રહ્યા હતા. ટીવીએફ અને પ્રાઈમ વિડિયોએ ચાહકોની આતુરતાનો અંત લાવવા પંચાયતની પાંચમી સિઝનની જાહેરાત કરી....