• મંગળવાર, 08 જુલાઈ, 2025

મોતીલાલ નગરમાં C&DA મોડેલ હેઠળ મ્હાડાનો પહેલો પ્રોજેક્ટ બનશે

મ્હાડા અને અદાણી રિયલ્ટી વચ્ચે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, 7 :  મોતીલાલ નગર 1, 2 અને 3ની કાયાપલટ કરવાની દિશામાં એક મોટું પગલું ભરવાની કામગીરી થઇ છે. મ્હાડા અને અદાણી રિયલ્ટીએ સોમવારે કન્સ્ટ્રક્શન ઍન્ડ ડેવલપમેન્ટ એજન્સી (C&DA) કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે મુંબઈના સૌથી મહત્ત્વાકાંક્ષી હાઉસિંગ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પૈકીના એક પ્રોજેકટની શરૂઆત.....