• મંગળવાર, 08 જુલાઈ, 2025

દરિયાનું પાણી અટકાવવા 20 જગ્યાએ ફ્લડ ગેટ બેસાડાશે

મુંબઈ, તા. 7 : આ વર્ષે 26મી મેએ પડેલા ધોધમાર વરસાદને કારણે મંત્રાલય અને કેઈએમ હૉસ્પિટલ સહિત ઘણી નવી જગ્યાએ પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે ભરતીનો સમય હોય તો નાળાં દ્વારા શહેરમાં આવી જતા દરિયાના પાણીને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. દરિયાનું પાણી શહેરમાં ધસી આવતું અટકાવવા.....