નવી દિલ્હી, તા. 7 (એજન્સીસ) : તામિલનાડુના વિરુદ્ધ નગર જિલ્લામાં રૂા. 1894 કરોડ (22 કરોડ યુએસ ડૉલર)ના પ્રધાન મંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સ્ટાઇલ રિજીઅન ઍન્ડ એપરલ (પીએમ મિત્રા) પાર્કને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાની જાહેરાત કેન્દ્રીય ટેક્સ્ટાઇલ પ્રધાન ગિરીરાજ સિંઘે કરી છે. સૂચિત પાર્ક 1052 એકરમાં પથરાયેલો હશે અને તે.....