• મંગળવાર, 08 જુલાઈ, 2025

આઇસીસીના સીઇઓ બન્યા ભારતના સંજોગ ગુપ્તા

દુબઇ, તા.7: ભારતીય સંજોગ ગુપ્તા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) નિયુક્ત થયા છે. તેઓ ઓસ્ટ્રેલિયાના જ્યોફ અલાર્ડિસની જગ્યા લેશે. જેમણે ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. સંજોગ ગુપ્તા અત્યાર સુધી જિયોહોટસ્ટારમાં સીઇઓ (ખેલ)ના રૂપમાં....