• મંગળવાર, 08 જુલાઈ, 2025

અમેરિકન ટેરિફ અને દુર્લભ ખનિજની અછતથી વાહનોનું વેચાણ ઘટવાની આશંકા

ચોમાસું સારું રહેવાની અપેક્ષાએ ગ્રામીણ ભાગોમાં નવાં વાહનોની ખરીદી થવાની આશા

મુંબઈ, તા. 7 (એજન્સીસ) : ભૂ-રાજકીય પરિસ્થિતિ અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે દેશમાં ગ્રાહકોનું વલણ નબળું પડયું છે અને તેની અસરથી કારનું વેચાણ પ્રભાવિત થવાની શક્યતા છે, તે સાથે ચીન દ્વારા દુર્લભ ખનિજની નિકાસ ઉપર નિયંત્રણો લાદવામાં આવતાં કારના પુરવઠા અને રિટેલના.....