ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટમાં
વિદેશી ધરતી પર
સૌથી વધુ રન કરનારો બેટર બન્યો : ટેસ્ટ ક્રિકેટનો પાંચમો સૌથી વધુ વ્યકિતગત સ્કોર
બુલાવાયો તા.7:
દક્ષિણ આફ્રિકાના ઇનચાર્જ કેપ્ટન વિયાન મુલ્ડરે ઝિમ્બાબ્વે સામેના બીજા ટેસ્ટમાં
367 રનની અણનમ ઇનિંગ રમીને કીર્તિમાનની હારમાળા રચી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ પાંચમો
સૌથી મોટો વ્યકતિગત સ્કોર છે. મુલ્ડર પાસે 400ના સ્કોર સુધી પહોંચવાની તક હતી, પણ તેણે
પ વિકેટે 626 રને આફ્રિકાનો દાવ ડિકલેર......