• મંગળવાર, 08 જુલાઈ, 2025

નીતિશને વડા પ્રધાન બનાવવા માગતા હતા પણ મુખ્ય પ્રધાન રહી ગયા : અખિલેશ

લખનઉ, તા. 7 : સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું છે કે સપા બિહારમાં લાલુની પાર્ટીને મદદ કરશે અને ભાજપને હરાવશે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સંબંધી નિવેદનમાં અખિલેશે કહ્યું હતું કે અમે (ઇન્ડિયા ગઠબંધન) નીતિશ કુમારને વડા પ્રધાન બનાવવા ઈચ્છતા હતા પણ નીતિશ કુમાર મુખ્યપ્રધાન બનીને જ રહી....