• મંગળવાર, 08 જુલાઈ, 2025

સુપર યુનાઇટેડ રેપિડ ઍન્ડ બ્લિટજ ટુર્નામેન્ટમાં કાર્લસન વિજેતા

ગુકેશ ત્રીજા સ્થાને

જગારેબ (ક્રોએશિયા), તા.7: દુનિયાનો નંબર એક શતરંજ ખેલાડી નોર્વેનો મેગ્નસ કાર્લસલ એક રાઉન્ડ બાકી રહેતા સુપર યૂનાઇટેડ રેપિડ એન્ડ બ્લિટજ ચેસ ટૂર્નામેન્ટમાં ઓવરઓલ વિજેતા જાહેર થયો છે. તેણે બ્લિટજ વિભાગમાં દબદબો બનાવી ચેમ્પિયનશિપ મેળવી હતી. ભારતનો ડી. ગુકેશ ત્રીજા સ્થાને રહ્યો છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે.....