• મંગળવાર, 08 જુલાઈ, 2025

તુર્કીની સેલેબી કંપનીને હાઇ કોર્ટનો આંચકો

વિમાનમથકો ઉપર સુરક્ષા મંજૂરીની અરજી ફગાવાઇ

નવી દિલ્હી, તા. 7 : તુર્કીની  કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને દિલ્હી હાઇકોર્ટમાંથી આંચકો લાગ્યો છે. સેલેબી વતી બ્યૂરો ઓફ સિવિલ એવીએશન સિક્યુરિટીની સુરક્ષા મંજૂરી રદ કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી હતી. દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે, સરકારનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં.....