સરકારી આવાસ વિવાદમાં પૂર્વ સીજેઆઇ ચંદ્રચૂડનો જવાબ
નવી દિલ્હી, તા.
7 : પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડને સુપ્રીમ કોર્ટના વહીવટી તંત્રએ સરકારી બંગલો ખાલી
કરવા કેન્દ્ર સરકારને પત્ર લખ્યા બાદ પૂર્વ સીજેઆઈએ પુત્રીઓની સ્વાસ્થ્ય સંબંધિત વ્યવસ્થા
ગોઠવવાના કારણે મોડું થયું હોવાનું કારણ ધર્યું હતું. તે સાથે તેમણે કહ્યું હતું કે,
મારાથી પહેલાંથી પણ ઘણા જજને બંગલામાં રહેવા માટે સમય.....