• મંગળવાર, 08 જુલાઈ, 2025

અલ્કરાજ અને સબાલેંકા વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં

લંડન, તા.7: મહિલા વિભાગની નંબર વન બેલારૂસની ખેલાડી આર્યના સબાલેંકા અને પુરુષ વિભાગના નંબર બે તથા વર્તમાન ચેમ્પિયન સ્પેનના કાર્લોસ અલ્કરાજનો વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ થયો છે. અલ્કરાજે ચોથા રાઉન્ડમાં રસાકસી પછી રૂસી ખેલાડી આંદ્રેઇ રૂબવેલ સામે 6-7, 6-3, 6-4 અને 6-4થી જીત મેળવી અંતિમ 8....