• મંગળવાર, 08 જુલાઈ, 2025

તહવ્વુર રાણાએ પાકિસ્તાનની પોલ ખોલી : 26/11ના આતંકી હુમલામાં સંડોવણીની કબૂલાત

ક્રાઇમ બ્રાંચે કરેલી ઊલટતપાસમાં રાણાએ વટાણા વેર્યા

મુંબઈ, તા. 7 : અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લવાયેલા 26/11ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડમાંના એક તહવ્વુર રાણાની મુંબઈ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરાયેલી ઉલટતપાસમાં રાણાએ અનેક મહત્ત્વના અને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. એમબીબીએસ થયેલો આતંકવાદી રાણા મુંબઈમાં કાયર આતંકીઓ ત્રાટક્યા.....