• મંગળવાર, 08 જુલાઈ, 2025

લાલ સમુદ્રમાં બ્રિટિશ જહાજ ઉપર હુમલો

નવી દિલ્હી, તા. 7 : પશ્ચિમ એશિયામાં સંકટના વાદળો ડરી એક વખત ઘેરાતા જોવા મળી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર રવિવારે લાલ સમુદ્રમાં એક બ્રિટિશ જહાજ ઉપર યમનના તટથી થોડે દૂર હથિયારધારી લોકોએ રોકેટ્સ અને બંદૂકથી હુમલો કરી દીધો હતો. જહાજ ઉપર રહેલા સુરક્ષા દળે જવાબી કાર્યવાહી કરી હતી અને યોગ્ય જવાબ.....