• મંગળવાર, 08 જુલાઈ, 2025

`કયોંકિ સાસ ભી કભી બહુ થી-2'ની તુલસી વિરાણીને જોઈ ?

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે સમય હવે નજીક આવતો જાય છે. કયોંકિ સાસ ભી કભી બહુ થી -2માં સ્મૃતિ ઈરાની તુલસી વિરાણીની ભૂમિકામાં પરત ફરી રહી છે અને તેનો પ્રથમ લૂક બહાર પાડીને આ જાહેરાત કરવામાં આવી છે. અભિનેત્રીમાંથી રાજકારણી અને ફરી પાછી અભિનેત્રી બનેલી સ્મૃતિ ગુજરાતી ઢબની સાડી.....