અત્યાર સુધી 3.5 લાખ યાત્રીએ કરાવી નોંધણી
જમ્મુ, તા. 7
: પવિત્ર અમરનાથ યાત્રાના પહેલાં ચાર દિવસમાં 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં
બરફના શિવાલિંગનાં દર્શન કર્યાં છે. આ વાર્ષિક યાત્રા ત્રીજી જુલાઈથી શરૂ થઈ હતી. ચોથા
દિવસે, રવિવારે 21,512 શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. બીજી તરફ વરસાદ વચ્ચે
7502 યાત્રિકોની પાંચમી ટુકડી જમ્મુથી પહેલગામના.....