પુણેની ઘટનામાં યુવકની ધરપકડ
મુંબઈ, તા. 7 : સૂરજ શુક્લા નામના યુવાને પુણે રેલવે સ્ટેશન બહારસ્થિત ગાંધીજીની પ્રતિમા પર કોયતાથી હુમલો ર્ક્યો હોવાની ઘટના બની છે. લોકોએ જાણ કરતા રેલવે પોલીસે ભગવા રંગનો ઝભ્ભો પહેરેલા યુવકને તાબામાં લીધો. ઘટના નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે રવિવારે રાતે ભગવા રંગનો ઝભ્ભો પહેરેલો એક યુવાન પુણે રેલવે.....