• મંગળવાર, 08 જુલાઈ, 2025

પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો : તહવ્વુર રાણાની કબૂલાત

નવી દિલ્હી, તા. 7 : મુંબઈમાં થયેલા 26-11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાએ સનસનીખેજ ખુલાસા કર્યા છે. અહેવાલ છે કે તહવ્વુર રાણાએ કબુલ્યું છે કે પોતે પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો અને મુંબઈ એટેકમાં સામેલ હતો. આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. સૂત્રો અનુસાર રાણાએ ખુલાસો કર્યો છે કે તેણે.....