• મંગળવાર, 08 જુલાઈ, 2025

પોતાના ઘરમાં શ્વાન પણ વાઘ હોય છે, હિંમત હોય તો ઉર્દૂ ભાષિકોને મારો : નિશિકાંત દુબે

મહારાષ્ટ્ર પાસે કારખાનાં કે ખાણો નથી, ટૅક્સ કયો લાવો છો?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : મુંબઈમાં હિન્દી ભાષીઓને મારનારાઓ તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દૂ ભાષિકોને મારી દેખાડો. પોતાના ઘરમાં કૂતરો પણ વાઘ હોય છે. કોણ કૂતરો અને કોણ વાઘએ તમે જ નક્કી કરો એમ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ટ્વીટર ઉપર લખીને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની ટીકા કરી.....