અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : નેશનલ કૉમોડિટી ઍન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિ. (એનસીડેક્સ)એ ભારતના પ્રથમ વેધર ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવા માટેના મહત્ત્વપૂર્ણ પાયારૂપે દેશના હવામાન વિભાગ (આઈએમડી) સાથે એક કરાર કર્યા છે. 26 જૂનના રોજ હસ્તાક્ષર કરાયેલ આ સમજૂતી કરાર ભારતના પ્રથમ હવામાન ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવા માટે.....