• મંગળવાર, 08 જુલાઈ, 2025

આર્થિક અસમાનતામાં 40મો ક્રમ છતાં ભારત ચોથો દેશ કેમ ગણાવાયો?

વિશ્વ બૅન્કના રિપોર્ટના નામે બૌદ્ધિક બેઈમાની : કૉંગ્રેસના સવાલ

નવી દિલ્હી, તા.7: આર્થિક સમાનતામાં ભારત દુનિયામાં ચોથા ક્રમે આવી ગયાના વિશ્વ બેન્કનાં અહેવાલનાં આધારે સરકારના દાવાને કોંગ્રેસે ભ્રામક અને દુષ્પ્રચાર ગણાવ્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, આર્થિક અસમાનતામાં ભારત 40મા ક્રમે હોય તો આર્થિક સમાનતામાં શીર્ષ ચોથા સ્થાને હોવાનો દાવો સરકારે બૌદ્ધિક બેઈમાનીથી કર્યો....