• મંગળવાર, 08 જુલાઈ, 2025

ત્રણ મહિનામાં મજૂરોના એકાઉન્ટમાં રૂા. 100 કરોડ ફેરવાયા?

યવતમાળની ઘટનામાં કાળું નાણું આઇપીએલમાંથી આવ્યું હોવાની શંકા

મુંબઈ, તા. 7 : કાળાં નાણાં કાયદેસર કરવા માટે મહારાષ્ટ્રના યવતમાળમાં અનેક મજૂરોના બૅન્ક ખાતાનો ઉપયોગ કરી આ ખાતા મારફત ત્રણ મહિનામાં રૂા. 100 કરોડથી વધુ રકમની હેરાફેરી કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ રૂપિયા આઇપીએલના હોવાનો આરોપ છે. આ મામલામાં યવતમાળના પાંઢરકવડા પોલીસ સ્ટેશનના.....