• મંગળવાર, 08 જુલાઈ, 2025

રાયગઢના દરિયાકિનારે શંકાસ્પદ બૉટ દેખાઈ

પાકિસ્તાની બૉટ હોવાની શંકા : સુરક્ષા ચુસ્ત કરાઈ 

મુંબઈ, તા. 7 (પીટીઆઈ): પોલીસ અને દરિયાકાંઠાની સુરક્ષા કરતી એજન્સીઓને રાયગઢના રેવદંડાના દરિયાકિનારા નજીક શંકાસ્પદ બૉટ દેખાતા સુરક્ષાવ્યવસ્થા ચુસ્ત કરી દેવાઇ હતી. એજન્સીઓ દ્વારા શંકાસ્પદ બૉટની શોધ શરૂ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. શંકાસ્પદ બૉટ પાકિસ્તાની માછીમારોની હોવાની શંકા.....